Write Share what's happening in your neighborhood

અમિત શાહની રેલીએ સવારમાં કર્યો ટ્રાફિક જામ

Shivani Shah,

Sarkhej - Gandhinagar Highway, Satellite, Ahmedabad, Gujarat, India

આજે સવારે સરખેજ પાસે નીકળેલી અમિત શાહની રેલીએ રસ્તા બ્લોક કરી દીધા હતા. લોકો આટલી ગરમીમાં ટ્રાફિક જામમાં ફસાયા. પોલીસ પણ માત્ર તમાશો જોતી રહી અને કોઈ એકશન લીધા નહીં, ભાજપના કાર્યકર્તાઓ હેલ્મેટ વિના વાહન ચલાવતા જોવા મળવા છતાં કોઈ એકશન લેવામાં આવી નહીં. કોલેજમાં પરીક્ષાઓ ચાલે છે તથા સવારમાં આ સમય ઓફીસ જતા લોકો માટે પણ પીકઅવર્સ કહી શકાય એવા સમયે રસ્તો બંધ થાય તો ટ્રાફિક કેટલો હોઈ શકે એ સમજી શકાય છે.

Comment